બનાસની સહકારિતાને રાષ્ટ્રીય સન્માન સહકાર ભારતીના રાષ્ટ્રીય અધિવેશનમાં બનાસ ડેરીને મળ્યો શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી શ્રદ્ધેય લક્ષ્મણરાવ ઈનામદાર પુરસ્કારથી સન્માનિત કરાયા સહકાર ભારતીએ આપેલા સન્માને મને…