રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | કાંકરેજ

કાંકરેજ તાલુકાના થરા હાઈવે બ્રિજ પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત

કાંકરેજ તાલુકાના થરા હાઈવે બ્રિજ પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત
થરાના જાણીતા વેપારી ગોવિંદભાઈ પટેલનું કરૂણ મોત થતાં અરેરાટી; બનાસકાંઠાના થરામાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના એકનું મોત થયું છે. ડમ્પર-કાર વચ્ચેના અકસ્માતમાં વેપારીનું મોત થયું છે. અકસ્માત થતાની સાથે લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટ્યા હતા.થરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત; થરામાં બ્રિજ ઉપર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. થરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં ગોવિંદ ભાઈ વિસા ભાઈ પટેલનું મોત થયું છે. થરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર