રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 મે, 2025| Super Admin

પાટણ ના 4 પરિક્ષા કેન્દ્રોના 66 બ્લોકમાં કુલ 480 વિદ્યાર્થીઓની નીટ ની પરીક્ષા લેવાશે

પાટણ ના 4 પરિક્ષા કેન્દ્રોના 66 બ્લોકમાં કુલ 480 વિદ્યાર્થીઓની નીટ ની પરીક્ષા લેવાશે
પાટણમાં તા.4 એપ્રિલ ને રવિવારે ધો.12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપના વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા લેવામાં આવનાર છે; જે પરીક્ષા માટે શહેરની એક્સપ્રિમેન્ટલ હાઈસ્કૂલ,કે.કે.ગલ્સૅ સ્કૂલ, આર્દશ વિધાલય અને બીડી હાઈસ્કૂલ એમ 4 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા સમય બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે જોકે વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યા થી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. કુલ 4 કેન્દ્રોના 66 બ્લોકમાં કુલ 480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે તો દરેક પરીક્ષા ખંડમાં બે-બે નિરીક્ષકો ફરજ બજાવશે. જિલ્લા કલેક્ટર રચિત સમિતિએ પરીક્ષાની સુચારુ વ્યવસ્થા માટે વિશેષ આયોજન કર્યું છે. પરીક્ષા દરમિયાન 300 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પરીક્ષા સ્થળની આજુબાજુના સાયબર કાફે, ઝેરોક્ષ સેન્ટર અને પ્રિન્ટિંગ પ્રેસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે પ્રકારની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર