Exam Schedule

પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી પરીક્ષાનો પ્રારંભ; 2 લાખ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે

ત્રણ તબક્કામાં લેવાનાર પરિક્ષામાં કુલ 2.20 લાખ વિધાર્થીઓ પરિક્ષા આપશે; હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 27 માર્ચથી માર્ચ-જૂન…