રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું

પાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
પાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારના એક મકાનમાં ગતરાત્રિના સુમારે છ ફૂટ કાળો ઝેરી કોબ્રા નજરે ચડતા વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતની જાણ રહીશો દ્વારા પાટણના શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના જીવ દયા પ્રેમીઓને તેમજ વન વિભાગને કરાતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી 6 ફૂટ કાળા ઝેરી કોબરાને રેસ્ક્યુ કરી ઝડપી લઈ તેને સરસ્વતી નદીના પટમાં સફલતા પૂર્વક રીતે છોડી આવતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવી અબોલ જીવસેવા ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓ સહિત પાટણ વનવિભાગ કચેરીના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર