સરહદી બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં એક યુવક કામ ધંધે જઈને બધા જ પૈસા મોબાઈલ ગેમમાં વેડફતો હતો. પત્નીને એક પણ રૂપિયો ન આપતા પત્ની અન્ય લોકોના ઘરે જઈ કામ કરી ઘર ખર્ચ સંભાળતી હતી. પતિ પત્ની પર વહેમ શંકા ક...