ગઈકાલે સમી સાંજે મોડાસાની પાર્ક ડુપ્લેક્ષ સોસાયટીમાં આગળના ભાગમા બ્રેઝા કાર પાર્ક કરેલ હતી. આ કારમાં અચાનક આગ લાગી હતી. એકાએક આગ લાગતા આફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ મોડાસા નગરપાલિકાના...