જે અંતર્ગત મહેસાણા મારવિક્સ અને મહેસાણા ચેમ્પિયન્સ વચ્ચે યોજાનાર પ્રથમ મેચના કપ્તાનો સાથે જિલ્લા કલેક્ટરે ટોસ ઉછાળીને આ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીને બેટિંગ કરીને આ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મહેસાણા પ્રાંત અધિકારી, મહિલા અને બાળ અધિકારી, મહેસાણા મામલતદાર તેમજ મહિલા રમતવીરો સહિત દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાવો સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તા. 06, 07 અને 08 માર્ચના રોજ ધ બોક્સ ક્રિકેટ ક્લબ, ડી માર્ટ સર્કલ, મહેસાણા ખાતે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગત 06 માર્ચના રોજ જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીનની ઉપસ્થિતિમાં આ ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત મહેસાણા મારવિક્સ અને મહેસાણા ચેમ્પિયન્સ વચ્ચે યોજાનાર પ્રથમ મેચના કપ્તાનો સાથે જિલ્લા કલેક્ટરે ટોસ ઉછાળીને આ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીને બેટિંગ કરીને આ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મહેસાણા પ્રાંત અધિકારી, મહિલા અને બાળ અધિકારી, મહેસાણા મામલતદાર તેમજ મહિલા રમતવીરો સહિત દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.
જે અંતર્ગત મહેસાણા મારવિક્સ અને મહેસાણા ચેમ્પિયન્સ વચ્ચે યોજાનાર પ્રથમ મેચના કપ્તાનો સાથે જિલ્લા કલેક્ટરે ટોસ ઉછાળીને આ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીને બેટિંગ કરીને આ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મહેસાણા પ્રાંત અધિકારી, મહિલા અને બાળ અધિકારી, મહેસાણા મામલતદાર તેમજ મહિલા રમતવીરો સહિત દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.ટેગ્સ:#Cricket#Mehsana District#Women Empowerment#Local Administration#Community Engagement#Women's Cricket Premier League#International Women's Day#Beti Bachao Beti Padhao#Sports Events#Women Athletes
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
મહેસાણાવિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન: અર્ટિકા કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત, ચાલક ફરાર
1 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 અઠવાડિયા પહેલા
