રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 મે, 2025| Super Admin

વાવના કુંડાળીયા ચાર રસ્તા થી કારેલી રોડ પર બાવાળોનું રાજ અકસ્માતની ભીતિ

વાવના કુંડાળીયા ચાર રસ્તા થી કારેલી રોડ પર બાવાળોનું રાજ અકસ્માતની ભીતિ
વાવ તાલુકાના કુંડાળીયા ચાર રસ્તા થી કારેલી ગામ સુધી એક વર્ષ અગાઉ નવીન રોડ બનાવવામાં આવ્યો છે. જોકે આ સિંગલ પટી ના રોડની બને સાઈડો પર બાવળો છવાઈ ગયા છે. વધુ માં આ રોડ પર નિલગાયો ની અવર જવર વધુ હોઈ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. સામ સામા બે વાહનો ને પસાર થવું મુશ્કેલ બની જાય છે. જોકે ગ્રામજનો ના જણાવ્યા અનુસાર અમારી વાત ને કોઈ ધ્યાન માં લેવાતી નથી. સત્વરે આ રોડ પર કોઈ અકસ્માત ન સર્જાય તે પૂર્વ આ રોડ પર બાવળો નું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી બને ગામ ના લોકો ની માંગ છે. જોકે આ માર્ગ પર આ બને ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ વાહનોની અવર જવર વધુ રહે છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર આ રોડ બાઇક સ્લીપ મારવાના તેમજ બાઇક ના અકસ્માતો સર્જાયા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. સત્વરે જવાબદાર તંત્ર આ આ માર્ગ પર બાવળોનું રાજ દૂર કરાવી રોડને ખુલો કરાવે તેવી માંગ છે.

સંબંધિત સમાચાર