મેઘ તાંડવ પીડિત વાવ તાલુકાના ભાટવરવાસ ગામે 69 પીડિતોનું એસ.ડી.આરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી પીડિતોનું અન્ય સ્થળે સ્થાતર કરાયું હતું. ત્યારે વાવના નવા આવેલા એવા બાહોશ મહિલા પી.આઇ.અધિકારી એ આર.ખત્રી પણ તેમના સ્ટાફ મિત્રો સાથે પીડિતોને મળ પહોંચી મદદ રૂપ બન્યા હતા. ત્યારે નાના બાળક અને એક 99 વર્ષીય મહિલાને મદદરૂપ કરી રહ્યા છે. તેમની તસ્વીર મીડિયાના કેમેરામાં કેદ થઈ અન્ય અધિકારીઓને ઘણો બધો બોધ પાઠ આપી જાય છે. સતત 3 દિવસના મેઘ ટાળવમાં વાવ ના બાહોશ મહિલા અધિકારી પી.આઇ એ.આર.ખત્રી તેમજ તેમના પોલિસ જવાનોની કામગીરી મેઘ તાંડવ અને ભાદરવી પૂનમના ઢીમા મેળામાં વરસતાં વરસાદમાં બિરદાવાલાયક બની હતી.
વાવના મહિલા પી.આઇ.અધિકારી ભાટવરના પીડિતોની મદદે આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
18 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
19 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
19 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
