રુની ગામના ખેતરમાં આકાશી વિજળી પડતા બે ભેસોના મોત થયા
ભાભર પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં રૂણી ખાતે ઈશ્વરભાઈ ચૌધરી ના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ટીનાભાઇ ઠાકોરની બે ભેંસો પર આકાશી વીજળી પડતા બંને ભેસોના મોત નીપજતા મંજુરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર પર આફ ફાટી પડ્યું છે.
ડીસા તાલુકામાં પણ સાંજના સુમારે પવન સાથે વરસાદી છાંટાઓ પડ્યા
બનાસકાંઠા જિલ્લામાં સોમવારના બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાના પગલે કેટલાક વિસ્તારોમાં પવન અને ગાંધી સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં ડીસા તાલુકાના પણ કેટલાક ગામડાઓમાં પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં પણ ઠંડક થઈ જવા પામી હતી.
આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકશે
હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં હજુ આગામી બે દિવસ સુધી બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ અને ભારે પવનફુંકાવા ની હવામાન નિષ્ણતો એ શક્યતાઓ દર્શાવી છે.બનાસકાંઠા5 મે, 2025
કમોસમી વરસાદ : બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો

જીલ્લાના પ્રશ્રિમી ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો | ભાભરમાં 12 મીમી વરસાદ નોંધાયો : બનાસકાંઠા જિલ્લામાં શનિવારની મધ્ય રાત્રે આવેલા વાતાવરણમાં પલટાના કારણે અનેક સ્થળો પર વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો પરંતુ રવિવાર ના વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું સોમવારના વહેલી સવારે આકાશમાં વાદળો અને બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ વર્ષો તો જેમાં પશ્ચિમી બનાસકાંઠા જિલ્લામાં તેની અસરો વધુ જોવા મળી હતી જેમાં મતોફાની પવન અને કરા સાથે વરસાદ શરૂ થયો ભાભર સહિત સુઇગામ પંથકમાં ભારે તોફાની પવન સાથે કરા પડ્યા ભર ઉનાળે કમોસમી માવઠું થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતો ભારે પવનના કારણે નાના વૃક્ષો ધરાસાઈ થવા પામ્યાં હતાં ભાભર પંથકમાં આકાશી વીજળી પડતા બે ભેસોના પણ મોતના સમાચાર સામે આવ્યા છે સાંજના છ કલાક સુધી ભાભરના વિસ્તારમાં ૧૨ મીમી જેટલો વરસાદ થવા પામ્યો છે.
રુની ગામના ખેતરમાં આકાશી વિજળી પડતા બે ભેસોના મોત થયા
ભાભર પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં રૂણી ખાતે ઈશ્વરભાઈ ચૌધરી ના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ટીનાભાઇ ઠાકોરની બે ભેંસો પર આકાશી વીજળી પડતા બંને ભેસોના મોત નીપજતા મંજુરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર પર આફ ફાટી પડ્યું છે.
ડીસા તાલુકામાં પણ સાંજના સુમારે પવન સાથે વરસાદી છાંટાઓ પડ્યા
બનાસકાંઠા જિલ્લામાં સોમવારના બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાના પગલે કેટલાક વિસ્તારોમાં પવન અને ગાંધી સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં ડીસા તાલુકાના પણ કેટલાક ગામડાઓમાં પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં પણ ઠંડક થઈ જવા પામી હતી.
આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકશે
હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં હજુ આગામી બે દિવસ સુધી બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ અને ભારે પવનફુંકાવા ની હવામાન નિષ્ણતો એ શક્યતાઓ દર્શાવી છે.
રુની ગામના ખેતરમાં આકાશી વિજળી પડતા બે ભેસોના મોત થયા
ભાભર પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં રૂણી ખાતે ઈશ્વરભાઈ ચૌધરી ના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ટીનાભાઇ ઠાકોરની બે ભેંસો પર આકાશી વીજળી પડતા બંને ભેસોના મોત નીપજતા મંજુરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર પર આફ ફાટી પડ્યું છે.
ડીસા તાલુકામાં પણ સાંજના સુમારે પવન સાથે વરસાદી છાંટાઓ પડ્યા
બનાસકાંઠા જિલ્લામાં સોમવારના બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાના પગલે કેટલાક વિસ્તારોમાં પવન અને ગાંધી સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં ડીસા તાલુકાના પણ કેટલાક ગામડાઓમાં પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં પણ ઠંડક થઈ જવા પામી હતી.
આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકશે
હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં હજુ આગામી બે દિવસ સુધી બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ અને ભારે પવનફુંકાવા ની હવામાન નિષ્ણતો એ શક્યતાઓ દર્શાવી છે.ટેગ્સ:#bhabhar#Weather change#Disa taluka#Banaskantha District#Meteorological Predictions#Unseasonal Rain#Strong Winds#Hail#Thunderstorms#Agriculture Impact#Lightning Strikes#Rural Livelihood#Climate Anomalies#Rainfall Measurement
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
36 મિનિટ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા