રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 માર્ચ, 2025| Super Admin

શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સબ જેલનો ઇન્સ્ટાગ્રામ ઉપર બે યુવાનોને વિડીયો ઉતારવો ભારે પડ્યો

શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સબ જેલનો ઇન્સ્ટાગ્રામ ઉપર બે યુવાનોને વિડીયો ઉતારવો ભારે પડ્યો

મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સબ જેલ નો વીડિયો બનાવેલ જે શિહોરી પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક કાયદા નુ ભાન કરાવ્યું અને માફી પત્ર લખાવ્યુ હતું. પોલીસ ની કહેવત છે કે "કાયદા મા રહેશો તો ફાયદામાં રહેશો" સાવધાન ગુજરાત પોલીસની બાજ નજર થી નહી બચી શકો. ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી યુવાનોને આકર્ષવા માટે સસ્તી પ્રસિદ્ધિ કરવામાં કાયદાનું પાલન નથી કરતા અને કોઈ પણ જગ્યાએ મોબાઈલ ફોન પર પોતાના વિડિયો બનાવી ને ફેસ બુક. ઇન્સ્ટાગ્રામ પર મોકલી આપે છે. ત્યારે હવે સાયબર ક્રાઇમ દ્વારા સુંદર રીતે આયોજન કરી ને આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે શિહોરી સબ જેલ નો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ વિડિયો સામે આવતાં શિહોરી પોલીસ દ્વારા માફી માંગાવી કાયદા નુ ભાન કરાવ્યું હતું.

સંબંધિત સમાચાર