Sub-Jail Incident

શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સબ જેલનો ઇન્સ્ટાગ્રામ ઉપર બે યુવાનોને વિડીયો ઉતારવો ભારે પડ્યો

મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સબ જેલ નો વીડિયો બનાવેલ જે શિહોરી પોલીસને…