રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર પડેલો ખાડો જોખમી હાલતમાં

ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર પડેલો ખાડો જોખમી હાલતમાં

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં સામાન્ય વરસાદે પાલિકાના પ્રિ-મોન્સૂનની પોલ ખોલી નાખી છે ત્યારે ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બાકી રહેલી ભૂગર્ભ ગટરનું કામ ત્રણેક મહિના પહેલા પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેમાં ક્યાંક ભૂગર્ભ ગટરના જોઇન્ટ બાકી હતા તે કામગીરી પણ કરવામાં આવી હતી અને રોડ- રસ્તાનું ખોદકામ કરાતા રોડ રસ્તાઓનું રીપેરીંગ પણ કરવામાં આવ્યું છે. 

જેમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ વિશ્વ કર્માં નગરના મુખ્ય રસ્તા ઉપર આવેલ ભૂગર્ભ ગટરનું પણ જોઇન્ટ આપવામાં આવ્યું છે. પણ હજુ સુધી આ મુખ્ય રોડ ઉપર ખોદાયેલ ખાડો પૂરવામાં આવ્યો નથી.જેથી હાલમાં પડી રહેલ વરસાદના કારણે આ જોખમી બનેલા ખાડામાં કોઈક વાહન ચાલક કે કોઈ રાહદારી પડી જશે તો જવાબદાર કોણ ? તેવો વેધક સવાલ રહીશોએ કરી સત્વરે આ જોખમી ખાડો પુરવાની પણ માંગ કરી હતી.

સંબંધિત સમાચાર