ભાજપ શાસિત પાટણ નગરપાલિકા મા પાલિકા પ્રમુખની ઉપરવટ જઈને પાર્ટીના નિયમ વિરુદ્ધ સતાધારી પક્ષના નગરસેવકોએ આઈકોનિક માગૅ મામલે વોટીંગ કરાવી બહુમતી દેખાડતા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા સામે અનેક પ્રશ્નોનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.તો આ મામલે વિપક્ષના કોપોરેટરો એ પણ ટીકા પાત્ર ગણાવી હતી. પાટણ પાલિકાના સભાખંડ ખાતે મળેલી સામાન્ય સભામાં એજનાં પરના કુલ 56 કામો અને વધારાના 12 કામો મળી કુલ 68 જેટલા વિકાસ કામો ની ચર્ચા કરવામાં આવી હતી તો વધારાના કામમાં અગાઉ કારોબારી સમિતિએ કાયમી અસરથી મુલતવી રાખેલ પાટણ શહેરના કનસડા દરવાજા નજીક અણહીલ ભરવાડની પ્રતિમા મૂકવાના કામ બાબતે ભરવાડ સમાજના લોકોએ સામાન્ય સભામાં હાજર રહી રજૂઆત કરતા ઉપસ્થિત સામાન્ય સભાએ આ કામને સવૉનું મતે મંજૂર કરવાનો નિર્ણય કરતા ભરવાડ સમાજે પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના આઇકોનિક માર્ગ મામલે વોટિંગ કરાતા ખળભળાટ મચ્યો

એજન્ડા પરના 56 અને વધારાના 12 કામ મળી કુલ 68 વિકાસના કામોની ચર્ચા વિચારણા કરાઈ
કારોબારી સમિતિએ કાયમી અસરથી મુલત્વી રાખેલ કનસડા દરવાજા નજીક અણહિલ ભરવાડની પ્રતિમાને વધારાના કામને સામાન્ય સભામાં મંજુર કરાયુ પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે ગુરુવારે સાંજે મળેલી સામાન્ય સભામાં અગાઉ રૂપિયા બે કરોડના ખર્ચે મંજુર થયેલા શહેરના આઇકોનિક માર્ગ મામલે પાલિકા પ્રમુખ દ્રારા ગુ.મ્યુ.એકટની કલમ-૨૫૮ (૩) મુજબ કમિશનર મ્યુનિસીપાલીટી સમક્ષ અપીલ દાખલ કરેલ હોય આ સંજોગો ચાલું સામાન્ય સભાના એજન્ડા ઉપરના ઉપરોક્ત કામ બાબતે નિર્ણય કરવા વોટીંગ કરવામાં આવ્યું હતું જોકે આ કામ બાબતે અપીલમાં ગયેલા ચિફ ઓફિસર અને પાલિકા પ્રમુખના વિરુદ્ધ સતાધારી નગરસેવકો એ વોટીંગ કરી બહુમતી દશૉવતા પાલિકા ની સામાન્ય સભા સ્તબ્ધ બની હતી.
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા મા પાલિકા પ્રમુખની ઉપરવટ જઈને પાર્ટીના નિયમ વિરુદ્ધ સતાધારી પક્ષના નગરસેવકોએ આઈકોનિક માગૅ મામલે વોટીંગ કરાવી બહુમતી દેખાડતા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા સામે અનેક પ્રશ્નોનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.તો આ મામલે વિપક્ષના કોપોરેટરો એ પણ ટીકા પાત્ર ગણાવી હતી. પાટણ પાલિકાના સભાખંડ ખાતે મળેલી સામાન્ય સભામાં એજનાં પરના કુલ 56 કામો અને વધારાના 12 કામો મળી કુલ 68 જેટલા વિકાસ કામો ની ચર્ચા કરવામાં આવી હતી તો વધારાના કામમાં અગાઉ કારોબારી સમિતિએ કાયમી અસરથી મુલતવી રાખેલ પાટણ શહેરના કનસડા દરવાજા નજીક અણહીલ ભરવાડની પ્રતિમા મૂકવાના કામ બાબતે ભરવાડ સમાજના લોકોએ સામાન્ય સભામાં હાજર રહી રજૂઆત કરતા ઉપસ્થિત સામાન્ય સભાએ આ કામને સવૉનું મતે મંજૂર કરવાનો નિર્ણય કરતા ભરવાડ સમાજે પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા મા પાલિકા પ્રમુખની ઉપરવટ જઈને પાર્ટીના નિયમ વિરુદ્ધ સતાધારી પક્ષના નગરસેવકોએ આઈકોનિક માગૅ મામલે વોટીંગ કરાવી બહુમતી દેખાડતા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા સામે અનેક પ્રશ્નોનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.તો આ મામલે વિપક્ષના કોપોરેટરો એ પણ ટીકા પાત્ર ગણાવી હતી. પાટણ પાલિકાના સભાખંડ ખાતે મળેલી સામાન્ય સભામાં એજનાં પરના કુલ 56 કામો અને વધારાના 12 કામો મળી કુલ 68 જેટલા વિકાસ કામો ની ચર્ચા કરવામાં આવી હતી તો વધારાના કામમાં અગાઉ કારોબારી સમિતિએ કાયમી અસરથી મુલતવી રાખેલ પાટણ શહેરના કનસડા દરવાજા નજીક અણહીલ ભરવાડની પ્રતિમા મૂકવાના કામ બાબતે ભરવાડ સમાજના લોકોએ સામાન્ય સભામાં હાજર રહી રજૂઆત કરતા ઉપસ્થિત સામાન્ય સભાએ આ કામને સવૉનું મતે મંજૂર કરવાનો નિર્ણય કરતા ભરવાડ સમાજે પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
5 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
6 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
6 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
6 દિવસ પહેલા
