રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદ પોલીસની મોટી કાર્યવાહી: ભારતમાલા હાઈવે પરથી ₹1.77 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, બેની ધરપકડ

થરાદ પોલીસની મોટી કાર્યવાહી: ભારતમાલા હાઈવે પરથી ₹1.77 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, બેની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાની થરાદ પોલીસે નશાના સોદાગરો સામે લાલ આંખ કરી છે. ભારતમાલા હાઈવે પર આવેલા વાંતડાઉ ચેકપોસ્ટ નજીકથી પોલીસે બાતમીના આધારે લાખોની કિંમતના માદક પદાર્થ સાથે બે શખ્સોને ઝડપી પાડી નશાના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે.

પોલીસે હાઈવે પર નાકાબંધી દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ કારને અટકાવી હતી. ગાડીની સઘન તપાસ કરતા તેમાંથી આશરે 17.73 ગ્રામ એમ્ફેટામેઇન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે ₹1.77 લાખ આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ અને કાર સહિત કુલ ₹3.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર