સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા પ્રાથમિક શાળા પીએમશ્રી - ગુજરાત ચેસ સ્પર્ધામાં પાટણ જિલ્લામાં ગોલ્ડ મેડલ રાજ્યકક્ષાએ રમવા જશે. વર્તમાનમાં ચાલી રહેલા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા રમત-ગમતમાં અંડર ૧૪ કન્યા ચેસ સ્પર્ધામાં ગણેશપુરા પ્રાથમિક શાળા પીએમશ્રી - ગુજરાત જિલ્લાકક્ષાએ ગૌરવવંત પ્રદર્શન કરતા હિમાની જયેશકુમાર લુહાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ રમતવીર હવે રાજ્યકક્ષાએ રમવા માટે જશે. સાથે જે દિકરા અને દિકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે. તેવા તમામ બાળકોને ગણેશપુરા પ્રાથમિક શાળા, એસ.એમ.સી ગણેશપુરા અને ગણેશપુરા ગામે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
સિધ્ધપુરના ગણેશપુરા પ્રા.શાળાની વિધાર્થીનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

ટેગ્સ:#Sidhpur
સંબંધિત સમાચાર
પાટણપાટણ પાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક અને દબાણ સામે ડ્રાઈવ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં અપહરણ-ખંડણીના આરોપીની એલસીબી ટીમે પાસા હેઠળ ધરપકડ
1 દિવસ પહેલા
પાટણઇન્ટિરિયરના નામે 64 લાખની ઠગાઈ: વડોદરામાં મહિલા ડિઝાઇનર સામે ગુનો નોંધાયો
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર અકસ્માત: બાઈક ચાલકની ટક્કરે રાહદારીના ઘૂંટણમાં ગંભીર ફ્રેક્ચર
1 દિવસ પહેલા
