રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી

'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી

એસટી બસના સલામત સવારીના સૂત્રના દાવાઓ વચ્ચે  સોમવારે પાટણ એસટી ડેપો માથી મુસાફરો ભરીને નિકળેલી એસટી બસ કોઈ કારણસર બંધ પડી હતી. તો એસટી ડ્રાઇવરની અનેક મથામણ બાદ પણ એસટી બસ ચાલુ ન થતા આખરે મુસાફરોને નીચે ઉતારી એસટી બસને ધક્કા મારીને ચાલુ કરવાની ફરજ પડતાં કેટલાક મુસાફરોએ ટોન્ટ મારતા જણાવ્યું હતું કે, એસટીની મુસાફરી સલામત મુસાફરીના સુત્રો ફક્ત એસટી બસ પર જ અંકિત છે બાકી એસટી બસની સવારી પણ ક્યારે મુસાફરોને મુશકેલીમા મુકે તે નકકી નહિ.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan#ST Bus

સંબંધિત સમાચાર