રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ જિલ્લાની તમામ કોર્ટોમાં ૮મીએ સ્પેશ્યલ લોક અદાલત યોજાશે

પાટણ જિલ્લાની તમામ કોર્ટોમાં ૮મીએ સ્પેશ્યલ લોક અદાલત યોજાશે

પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તેના તાબાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટોમાં ચેરમેન-વ-મુખ્ય જિલ્લા ન્યાયધીશ પ્રશાંત એચ.શેઠના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતનો લાભ જિલ્લાના તમામ પક્ષકારો ને મળી રહે તે હેતુસર આ લોક અદાલતમાં સામાધાન નેગોશીએ બલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો,મેટ્રોમોનીએલને લગતા કેસો, દિવાની કેસો,એમ.એ.સી.ટી.ના વળતરને લગતા કેસો.એલ.એ.આર.ને લગતા કેસો વિગરે સામાધાનને લાયક તમામ પ્રકારના સમાધાનના કેસો આ સ્પેશ્યલ લોક અદાલતમાં મુકવા માંગતા હોય, તેવા લોકોએ પોતે કે પોતાના વકીલઓ મારફત જે તે સંબંધીત પોતાના કેસો મુકી શકે છે અને તેના માટે તેમણે સબંધીત જિલ્લાની કોર્ટો કે તાલુકાની કોર્ટોના સંપર્ક કરવા સેક્રેટરી પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સેક્રેટીવ મેજિસ્ટ્રેટ આર.એ.નાગોરીએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર