રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા9 જૂન, 2026| Super Admin

બનાસકાંઠામાં ચકચારી ઘટના : ક્વાર્ટરમાંથી કોન્સ્ટેબલની પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળતા હડકંપ

બનાસકાંઠામાં ચકચારી ઘટના : ક્વાર્ટરમાંથી કોન્સ્ટેબલની પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળતા હડકંપ

બનાસકાંઠા જિલ્લાના પોલીસ લાઈન સરકારી ક્વાર્ટરમાંથી એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીનો રહસ્યમય સંજોગોમાં શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં સમગ્ર પોલીસ બેડા સહિત પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક તબક્કે આ મોત આસપાસ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જેને પગલે પંથકમાં ભારે હડકંપ મચી ગયો છે.

સંબંધિત સમાચાર