headquarters

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીના પરિણામો પર પી.એમ મોદી બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના ગઠબંધનનો જંગી વિજય થતો જોવા મળી…