રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ4 એપ્રિલ, 2025| Super Admin

વાહન ચેકીંગ દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈનોવા કાર ઝડપી લેતી શંખેશ્વર પોલીસ

વાહન ચેકીંગ દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈનોવા કાર ઝડપી લેતી શંખેશ્વર પોલીસ

પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ ટીમ મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં હતી. વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ, વારાહી પારકરાવાસમાં રહેતા ઈશ્વરભાઈ ખેંગારભાઈ પારકરાના મકાન આગળથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી ફિરોજ ગુલામરસુલ થેબા (રહે. સીધાડા, તા. સાંતલપુર) વારાહીમાં રોનક વાસણ ભંડારની દુકાન ચલાવે છે. તેણે સોલર પાર્કના કોપરના કેબલ વાયરો છળકપટથી મેળવ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકના કાળા, લાલ અને સફેદ કલરના અલગ-અલગ ગુંચળા કબજે કર્યા છે. જપ્ત કરાયેલા કેબલનું કુલ વજન 600 કિલોગ્રામ છે, જેની કિંમત રૂ. 3 લાખ આંકવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે આ મુદ્દામાલ ઇકબાલ રાજા (રહે. રાજુસરા, તા. સાંતલપુર) દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર