રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 જુલાઈ, 2025| Super Admin

કાણોદર ગામના અને ટ્રાફિક ડીસીપી સફિન હસનના હસ્તે સમીમ હસન સાયન્સ લેબનું લોકાર્પણ

કાણોદર ગામના અને ટ્રાફિક ડીસીપી સફિન હસનના હસ્તે સમીમ હસન સાયન્સ લેબનું લોકાર્પણ

પાલનપુરના કાણોદર ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર 2 માં ગામના  દાતાઓ,વાહ સંસ્થા અને ડૉ. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટીના સાયન્સ સેન્ટર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અદ્યતન સાધનોથી સજ્જ નવનિર્મિત સમીમ હસન સાયન્સ લેબ બનાવવામાં આવી છે. જેમાં માદરે વતન પહોંચેલા ડીસીપી સફિન હસનના અધ્યક્ષસ્થાને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાયન્સ લેબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શાળા પટાંગણ ખાતે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કર્યા બાદ મહેમાનોનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન સફિન હસને જણાવ્યું હતું કે જે શાળામાં પોતે અભ્યાસ કર્યો છે. ઓર્ગેનાઇઝેશને સમગ્ર ગુજરાતમાં અપવાદ રૂપે કાણોદર ગામમાં પ્રાથમિક શાળાની અંદર શરૂઆત કરી છે. જોગાનુજોગ આજ શાળામાં અભ્યાસ કર્યો છે. એજ શાળામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણવાનો અને જોવાનો મને અવસર મળ્યો છે. આ સાયન્સ લેબથી બાળકોને ભવિષ્યમાં ફાયદો થશે.ગામના બાળકો આનો લાભ લઇ ભવિષ્યમાં ગામનું નામ રોશન કરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર