રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ18 નવેમ્બર, 2025| Super Admin

રાધનપુર કોંગ્રેસ દ્વારા પાલિકાની નિષ્ફળતા વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કરાયો

રાધનપુર કોંગ્રેસ દ્વારા પાલિકાની નિષ્ફળતા વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કરાયો
પ્રદર્શનકારી કોગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા શહેરીજનોને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં અસમર્થ રહેલ રાધનપુર પાલિકા વિરુદ્ધ  મંગળવારે સુત્રોચ્ચાર સાથે પૂતળા દહન અને બેસણા સહિતનો અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પોલીસે કોગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રાધનપુરનું રાજકારણ ગરમાયું હતું. ભાજપ સાશિત રાધનપુર નગર પાલિકા શહેરની જનતાને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહેવાની સાથે સાથે શહેરીજનોના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રખડતા ઢોરોના મુદ્દે રાધનપુર કોગ્રેસ દ્રારા મંગળવારે અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપ્યો હતો. કોગ્રેસ આગેવાનો એ પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પાલિકાનું બેસણું યોજી પુતળા દહન સહિતનો વિરોધ કરતાં રાધનપુર પોલીસે કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોને અટકાવી કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રાધનપુરનું સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.    

સંબંધિત સમાચાર