રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જાખોત્રા ગામે ફિલ્મ સટાઈલે આધેડના મર્ડર કેસના આરોપીનું પોલીસ દ્રારા રી-કન્ટ્રક્શન કરાયું

જાખોત્રા ગામે ફિલ્મ સટાઈલે આધેડના મર્ડર કેસના આરોપીનું પોલીસ દ્રારા રી-કન્ટ્રક્શન કરાયું
સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આઘેડની હત્યા મામલે પોલીસે આરોપી ગીતા આહીર તેમજ ભરત આહીર દ્વારા કરેલ હત્યા અંગે રી- કંટ્રકશન કયુઁ હતું.પ્રેમી પંખીડાએ બોલીવુડ ફિલ્મ જોઈ રચ્યો હતો હત્યાનો પ્લાન પાટણ LCB પોલીસે બન્ને ને પાલનપુર ખાતે થી ઝડપ્યા બાદ આરોપી ભરત ને સાથે રાખી કઈ રીતે હત્યા કરી તેનુ કર્યું રી-કંટ્રકશન કયુઁ હતું. પોલીસે પૂતળું બનાવી આરોપી ભરતે કઈ રીતે હત્યા કરી એ પ્લાન ફરી તેની પાસે કરાવ્યો હતો. આરોપી ભરતે આઘેડ હરજીભાઇની કઈ રીતે હત્યા કરી એ પૂતળા પર રી કંટ્રકશન કરી બતાવ્યું હતું. આરોપીએ આઘેડને જમીન પર ઢાળી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ બાઈક પર બેસાડી દોરી બાંધી અન્ય સ્થળ પર લઈ ગયો હતો.બાદમાં આઘેડને સ્ત્રીના કપડાં અને પગમાં જાજરી પહેરાવી પેટ્રોલ અને લાકડા નાખી આગ લગાવી હતી.ત્રણ મહિનાના પ્રેમ મા એક સાથે રહેવાની મહેચ્છાએ એક નિર્દોષ આઘેડનો આ ઘટના મા ભોગ લીધો હતો.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર