રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા11 એપ્રિલ, 2025| Super Admin

અમીરગઢમાં પોલીસે પકડેલા 2.70 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફરી વળ્યુ

અમીરગઢમાં પોલીસે પકડેલા 2.70 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફરી વળ્યુ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ માં આજે પોલીસે 2.70 કરોડ ના દારૂ ઉપર બુલડોઝર ફેરવી મોટી કાર્યવાહી કરી હતી. સપ્ટેમ્બર ૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૫ દરમીયાન પકડાયેલ ૧૮ ગુનામાં જપ્ત કરાયેલા 2.70 કરોડ ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અમીરગઢ પોલીસે પોકલેન મશીન અને ટ્રક મારફતે દારૂ નો જથ્થો સેલટેક્સ ઓફિસ પાસે લઈ જઈ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. મામલતદાર એએસઆઇ સહિતના અધિકારીઓ ની હાજરીમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન સેલટેક્ષ ઓફિસ પાસે દારૂની નદી વહેતી થઈ હતી. આ રીતે પોલીસે કાયદેસર રીતે દારૂ ના જથ્થાનો નાશ કરી પ્રોહીબીસન ના કાયદાનું પાલન કર્યું હતું.

સંબંધિત સમાચાર