રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

પાટણ; રાધનપુર પોલીસે તહેવારોને લઈ સ્પેશિયલ ડ્રાઇવ યોજી

પાટણ; રાધનપુર પોલીસે તહેવારોને લઈ સ્પેશિયલ ડ્રાઇવ યોજી

રાધનપુર પોલીસ દ્વારા રક્ષાબંધનના તહેવારને લઈને સ્પેશિયલ ડ્રાઇવ યોજી જેમાં રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી અને રાધનપુર પીઆઇ આર કે પટેલ અને અન્ય ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનથી ગાયત્રી પોલીસ સ્ટેશન ચોકી સુધી રાધનપુર પોલીસ દ્વારા તહેવારોને ધ્યાને રાખીને સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી. વાહનોની અંદર કાળા કાચ બનાવી ઉપર ફિલ્મ લગાવતા લોકોને દંડકીય કાર્યવાહી કરી ફિલ્મ ઉખાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તહેવારોમાં કોઈ અનિચ્છિય ઘટના ના બને તેમજ કોઈ અકસ્માતની ઘટના ન ઘટે તે માટે પોલીસની કામગીરી થી લોકોમાં ખુશી જોવા મળી હતી. DYSP ડી.ડી.ચૌધરી.પી.આઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહી વાહન ચાલકોને માર્ગદર્શન પણ આપ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર