પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે વ્યાજબી ભાવની નવી દુકાન મંજૂર કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ હતી.બેઠકમાં સિદ્ધપુરની ત્રણ અને પાટણની બે સસ્તા અનાજની દુકાનોના મર્જની કાર્યવાહી પણ મંજૂર કરવામાં આવી છે. પાટણની બે દુકાનો માટે વખારના સ્થળો અને એક દુકાનના સ્થળ ફેરફાર અંગેની અરજી પર ચર્ચા થઈ હતી. બેઠકમાં પાટણના અગ્રણીએ ફુડ વિભાગને લગતી રજૂઆત કરી હતી કે ભેળસેળ મુદ્દે લેવાયેલા સેમ્પલોના ટેસ્ટિંગ રિપોર્ટ આવે ત્યાં સુધીમાં વેપારીનો માલ એક્સપાયર્ડ થઈ જતો હોવાથી વેપારીઓને નુકસાન થાય છે.
પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જૂન સુધીમાં કુલ 34 નમૂના લીધા

કુલ 156 ટેસ્ટ રિપોર્ટમાંથી 147 સેમ્પલ પાસ, 9 નમૂના મિસ બ્રાન્ડેડ અને અનસેફ સાબિત થયા
પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જૂન-2025 સુધીમાં કુલ 34 નમૂના લીધા છે જેમાં 20 રેગ્યુલર અને 14 સર્વેલન્સ નમૂનાઓનો સમાવેશ થાય છે. જયારે 156 ટેસ્ટ રિપોર્ટ માંથી 147 સેમ્પલ પાસ થયા છે. 9 નમૂના મિસ બ્રાન્ડેડ અને અનસેફ સાબિત થયા છે.પાટણ કોર્ટ અને એડજ્યુ ડીકેટિંગ કોર્ટમાં કેસોની સ્થિતિ જોઈએ તો, જૂન માસના અંતે PFA હેઠળ એક કેસ અને FSSAI-2006 હેઠળ 18 કેસ પેન્ડિંગ છે. કોર્ટમાં ત્રણ કેસ પેન્ડિંગ છે. જૂન માસની શરૂઆતમાં કુલ 23 કેસ પેન્ડિંગ હતા. આ મહિના દરમિયાન માત્ર એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે વ્યાજબી ભાવની નવી દુકાન મંજૂર કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ હતી.બેઠકમાં સિદ્ધપુરની ત્રણ અને પાટણની બે સસ્તા અનાજની દુકાનોના મર્જની કાર્યવાહી પણ મંજૂર કરવામાં આવી છે. પાટણની બે દુકાનો માટે વખારના સ્થળો અને એક દુકાનના સ્થળ ફેરફાર અંગેની અરજી પર ચર્ચા થઈ હતી. બેઠકમાં પાટણના અગ્રણીએ ફુડ વિભાગને લગતી રજૂઆત કરી હતી કે ભેળસેળ મુદ્દે લેવાયેલા સેમ્પલોના ટેસ્ટિંગ રિપોર્ટ આવે ત્યાં સુધીમાં વેપારીનો માલ એક્સપાયર્ડ થઈ જતો હોવાથી વેપારીઓને નુકસાન થાય છે.
પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે વ્યાજબી ભાવની નવી દુકાન મંજૂર કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ હતી.બેઠકમાં સિદ્ધપુરની ત્રણ અને પાટણની બે સસ્તા અનાજની દુકાનોના મર્જની કાર્યવાહી પણ મંજૂર કરવામાં આવી છે. પાટણની બે દુકાનો માટે વખારના સ્થળો અને એક દુકાનના સ્થળ ફેરફાર અંગેની અરજી પર ચર્ચા થઈ હતી. બેઠકમાં પાટણના અગ્રણીએ ફુડ વિભાગને લગતી રજૂઆત કરી હતી કે ભેળસેળ મુદ્દે લેવાયેલા સેમ્પલોના ટેસ્ટિંગ રિપોર્ટ આવે ત્યાં સુધીમાં વેપારીનો માલ એક્સપાયર્ડ થઈ જતો હોવાથી વેપારીઓને નુકસાન થાય છે.
ટેગ્સ:#Food Adulteration#Food Safety#regulatory compliance#Consumer Protection#Court Proceedings#Patan Food Department#Sample Testing#Misbranding Cases#PFA and FSSAI Cases#Civil Supplies Advisory Committee
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
3 દિવસ પહેલા