જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન, પાટણ ખાતે યોજાયો હતો. જેમાં કલેકટરએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણી,મકાન સહાય, બસની વ્યવસ્થા કરવા અંગે, દબાણ અને ગંદકી દૂર કરવી, ગટરની સફાઈ વગેરે સંદર્ભે ૨૩ જેટલા અરજદારો તરફથી જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે જિલ્લા કલેકટરએ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલલાવવા માટે જણાવ્યું હતું.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ; કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Public Service#Patan district#Local Governance#Transportation Arrangements#District Seva Sadan#Grievance Redressal Program#Community Welfare#Administrative Support#District Collector Tushar Bhatt#Applicant Representation#Immediate Action#Positive Approach to Applications#Public Feedback#Departmental Coordination
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
