પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સમી સાંજે સુસ્વાટા બંધ પવન સાથે મેઘરાજાનું આગમન

મેઘરાજાની પધરામણી થી વાતાવરણમાં ઠંડક પ્રસરી : શહેરીજનો વરસાદ ભીંજાયા
પાટણ શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મંગળવારની સમી સાંજે સુસ્વાટા બંધ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. દિવસ દરમિયાન અસહ્ય ગરમીથી ત્રસ્ત બનેલા શહેરીજનોએ વરસાદમાં પલળવાની મજા માણી હતી. તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સર્જાય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાટણ શહેર સહિત જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ સુસવાટા બંધ પવન સાથે મેઘરાજાનું આગમન થયું હોય લોકોએ મેઘરાજાના વધામણા કરી વરસાદ માં પલળવાનો આનંદ મેળવ્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Patan city#rainfall#climate impact#District Weather#Community Response#Seasonal Changes#Local Celebrations#Weather Update#Atmospheric Changes#Heat Relief#Monsoon Season#Megharaja#Cool Breeze#Urban Flooding#Rainwater Management
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
