ખેડૂતો ને પુરતા પ્રમાણમાં યુરિયા ખેતરનો જથ્થો ઉપલબ્ધ ન બનતા પાક નિષ્ફળ જવાની ભીતી પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી ચોમાસું વાવેતર કર્યું છે પરંતુ ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ના મળતા ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલ પાક નિષ્ફળ જવાની ભીતી સાથે ખેડૂતો રોષે ભરાયા છે. પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે સવાર થી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે એક ખેડૂતને ફક્ત પાંચ જેટલી યુરિયા ખાતરની થેલી મળતા ખેડૂતો મા અસંતોષ જોવા મળી રહ્યો છે. જો ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરના મળે તો વાવેતર માં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા ખેડૂતો માગ કરી રહ્યા છે.
પાટણમાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતારો જામી…!

ટેગ્સ:#Farmer Protests#Agricultural Supply Chain#Patan Urea Shortage#Fertilizer Crisis#Monsoon Crop Risk#Cooperative Distribution Issues#Patan Taluka Cooperative Union#Crop Failure Concerns#Rural Economic Stress#Fertilizer Demand Surge#Government Intervention Needed
સંબંધિત સમાચાર
પાટણપાટણ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે કૉલેજોના જોડાણ અને NEPના 4 વર્ષના અભ્યાસક્રમોને મંજૂરી આપી
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા સામાન્ય સભામાં વિકાસકામો મંજૂર
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર સામે આખરે ફરિયાદ નોંધાઈ
1 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કહેર: ૫ વર્ષના બાળકનું મોત
1 દિવસ પહેલા
