રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

દાંતીવાડાના ખેડા ભાખર ગામે મકાનમાં વીજળી પડી

દાંતીવાડાના ખેડા ભાખર ગામે મકાનમાં વીજળી પડી

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ખેડા ભાખર ગામમાં રવિવારે રાત્રે એક રહેણાંક મકાન પર આકાશી વીજળી પડી હતી. આ ઘટના ગામના માલાજી બનાજી ઠાકોરના મકાન પર બની હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

વીજળી પડવાના કારણે મકાનનું લાઈટિંગ બોર્ડ અને વીજ વાયરો બળી ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાની નોંધાઈ નથી.બનાવના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.સદનસીબે જાનહાની ટળી જતા હર કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#dantiwada

સંબંધિત સમાચાર