રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 ઑગસ્ટ, 2025| Super Admin

સિધ્ધપુરના મુડાણા નજીક નદીના પટ માંથી ફોર્ચ્યુનર ગાડીમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી ટીમ

સિધ્ધપુરના મુડાણા નજીક નદીના પટ માંથી ફોર્ચ્યુનર ગાડીમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી ટીમ

સિધ્ધપુરના મુડાણા નજીક નદીના પટ માંથી ફોર્ચ્યુનર ગાડીમાં ભરેલ  વિદેશી દારૂનો જથ્થો ઝડપી એલસીબી ટીમ પાટણ દ્રારા કાયદેસર ની કાર્યવાહી માટે સિધ્ધપુર પોલીસ મથકે ગુનો નોધાવી આગળ ની તપાસ સોપી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા I/C પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી દ્રારા પાટણ જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ટીમે ચક્રો ગતિમાન કરતાં બાતમી હકિકત મળેલ કે,  એક ફોર્ચ્યુનર ગાડી નંબર- GJ 18.BM.6042 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. જે ગાડી બનાસકાંઠા ના ધારેવાડા તરફથી પાટણ જીલ્લામાં પ્રવેશ કરી મુડાણા ગામ થઇ સમોડા આવવાના સરસ્વતી નદીના પટમાં થઇ કાચા રસ્તે આવનાર છે, જે હકિકત આધારે નદીમાં નાકાબંધી કરી નાકાબંધી દરમ્યાન ગાડીના ચાલક તેજારામ અજારામ સારણ (ચૌધરી) ઉ.વ.૨પ રહે.મુકનો કા તલ્લા દુધુ તા.ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન) તથા બાજુમાં બેસેલ ઇસમ સલીમખાન મનુખાન મંગલીયા (મુસ્લમાન) રહે.દેવડોકી બસ્તી રેડાણા તા.રામસર જી,બાડમેર (રાજસ્થાન) વાળાઓ ફોર્ચ્યુનર ગાડી નંબર-GJ.01.KZ.0040 ની અસલ નંબર પ્લેટની જગ્યાએ ખોટી બનાવેલ નંબર-GJ.18.BM.6042 ની નંબર પ્લેટ લગાડી જે ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી બોટલ ટીન નંગ-૨૦૬૩ કુલ કી.રૂ.૭,૨૫,૮૦૬ નો મુદામાલ રાખી મળી આવેલ આ બાબતે સિધ્ધપુર પો.સ્ટે. ગુનો દાખલ કરેલ છે, જેની આગળની તપાસ સિધ્ધપુર પો.સ્ટે.ને સોપવામાં આવતા આ ગુનામાં સંડોવાયેલાવાદળસિહ રામસિંહ વાઘેલા રહે-રામનગર દાંતીવાડા જી.બનાસકાંઠા અને અન્ય બે શખ્સો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર