રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 માર્ચ, 2025| Super Admin

ભાભરમાંથી એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી પાડી ચોરીની ૮ રીક્ષાઓ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલાયો

ભાભરમાંથી એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી પાડી ચોરીની ૮ રીક્ષાઓ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદના સોલા અને સરખેજ સીએનજી રિક્ષા ચોરીનો ભેદ ભાભરમાં ઉકેલાયો મુળ કાંકરેજના વડા ગામનો શખ્સ અમદાવાદ રહી રિક્ષાઓ ચોરી ભાભરમાં આપતો ઝડપાયો; ભાભર વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમી આધારે અમદાવાદ ના સોલા અને સરખેજ વિસ્તારમાંથી ચોરાયેલી ૮ સીએનજી રીક્ષાઓ ભાભર માંથી ઝડપી પાડી હતી. જેમાં કાંકરેજ તાલુકાના વડા ગામનો અને હાલમાં અમદાવાદ હેબતપુરા વિસ્તારમાં રહેતા દિનેશ વાલ્મિકી ને રીક્ષા ચોરીમાં ઝડપી તેની એલસીબી પોલીસ દ્વારા કડકાઈ થી પુછપરછ કરતા ભાભર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૮ સીએનજી ચોરીની રિક્ષાઓનો ભેદ એલસીબી બનાસકાંઠા એ ઉકેલાયો છે. ચોરીની રીક્ષાઓ કબજે કરી પોલીસે કુલ રૂપિયા ૧૧.૬૧ લાખ નો મુદ્દામાલ કબજે કરીને ભાભર પોલીસ મથકે લાવી આરોપી સામે ફરીયાદ ફરીયાદ નોંધાવી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. સોલા અને સરખેજ માંથી ચોરાયેલી આઠ સીએનજી રિક્ષાનો ભેદ ઉકેલવા માટે એલસીબી પી.એસ.આઈ.પી.એલ.આહીર, એ.એસ.આઇ.પ્રધાનજી, એ.એસ.આઇ.વિજય બાબુલાલ,એ.સી.ભરતભાઇ મગનભાઈ,એ.સી.વિષ્નુભાઇ રાયમલભાઇ,એ.સી.કિસ્સમતજી નટવરજી,પી.સી.જયપાલસીહ વાધેલા, અશોકભાઇ હિરાભાઇ ચૌધરી, ધર્મેન્દ્રસીહ નાનુભા વાધેલા, આશીત કુમાર ચૌધરી દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવતા વાહન ચોરોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર