Rickshaw Theft Case

ભાભરમાંથી એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી પાડી ચોરીની ૮ રીક્ષાઓ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદના સોલા અને સરખેજ સીએનજી રિક્ષા ચોરીનો ભેદ ભાભરમાં ઉકેલાયો મુળ કાંકરેજના વડા ગામનો શખ્સ અમદાવાદ રહી રિક્ષાઓ ચોરી ભાભરમાં…