રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 માર્ચ, 2025| Super Admin

કીર્તિસિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી જવાબદારી સોંપવામાં આવી

કીર્તિસિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી જવાબદારી સોંપવામાં આવી

બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી એક વખત જવાબદારી સોંપવામાં આવી છે. પાલનપુર નજીક ચડોતર વિસ્તારમાં આવેલા કમલમ કાર્યાલય ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા અને ક્લસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં કીર્તિસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી હતી. આ નિમણૂક સાથે કીર્તિસિંહ વાઘેલા બીજી વખત બનાસકાંઠા જિલ્લા ભાજપના સુકાન સંભાળશે. તેમની આ નિમણૂકથી જિલ્લામાં પાર્ટીની કામગીરી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર