ટેલિગ્રામ ટાસ્કના બિઝનેશમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી રૂા.33,08,418 નું સાયબર ફોડ કરનાર મહાઠગ અજય આનંદભાઈ ઇટાલિયા (હાલ રહે. સુરત)ને પાટણ સાયબર સેલની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ મહાઠગ વિરુધ્ધ અગાઉ સુરત અને જુનાગઢ ખાતે પણ આ પ્રકારના ત્રણ જેટલા ગુના નોંધાયાનું પ્રકાશમાં આવ્યું છે.
પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ટેકનીકલ મદદ તેમજ હ્યુમન રીસોર્સની મદદ લઈ આરોપી અજય આનંદભાઈ ઇટાલિયા (ઉ.વ.36 ) હાલ રહે. એ- 301, પંચતત્વ રેસીડન્સી નંદ ચોક પાસે, મોટા વરાછા, સુરત, મુળ રહે. પાંચ પીપળા, તા.તળાજા, જી.ભાવનગરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે 33 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો રોકાણની લાલચ આપી ફ્રોડ કરતો

ટેલિગ્રામ ટાસ્કના બિઝનેશમાં રોકાણની લાલચ આપી ફ્રોડ કરતો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદીના મોબાઈ ઉપર એક અજાણ્યા મોબાઇલ ઉપરથી ફોન આવ્યો હતો અને તેની સાથે ટેલીગ્રામમાં ટાસ્ક પુરો કરવાની વોટ્સએપથી વાતચીત કરી હતી. અને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગ કરાવી મોટી રકમનું કમીશન કમાવવાની લાલચ આપી હતી જેના વિશ્વાસમાં આવી ફરીયાદીએ રૂા.33,23,379 ના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી આર.ટી.જી.એસ, યુપીઆઈ, નેટ બેન્કીંગથી ટ્રાન્સફર કરાવી તેમાંથી ફરીયાદીને વિશ્વાસ કેળવવા રૂા.14961 પરત આપ્યા હતા અને બાકીના કુલ રૂા.33,08,418 નું ઓનલાઈન સાયબર ફ્રોડ કર્યું હતું જે અંગેની ફરીયાદ ફરીયાદીએ પાટણ સાયબર સેલમાં નોંધાવી હતી.
ટેલિગ્રામ ટાસ્કના બિઝનેશમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી રૂા.33,08,418 નું સાયબર ફોડ કરનાર મહાઠગ અજય આનંદભાઈ ઇટાલિયા (હાલ રહે. સુરત)ને પાટણ સાયબર સેલની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ મહાઠગ વિરુધ્ધ અગાઉ સુરત અને જુનાગઢ ખાતે પણ આ પ્રકારના ત્રણ જેટલા ગુના નોંધાયાનું પ્રકાશમાં આવ્યું છે.
પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ટેકનીકલ મદદ તેમજ હ્યુમન રીસોર્સની મદદ લઈ આરોપી અજય આનંદભાઈ ઇટાલિયા (ઉ.વ.36 ) હાલ રહે. એ- 301, પંચતત્વ રેસીડન્સી નંદ ચોક પાસે, મોટા વરાછા, સુરત, મુળ રહે. પાંચ પીપળા, તા.તળાજા, જી.ભાવનગરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો
ટેલિગ્રામ ટાસ્કના બિઝનેશમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી રૂા.33,08,418 નું સાયબર ફોડ કરનાર મહાઠગ અજય આનંદભાઈ ઇટાલિયા (હાલ રહે. સુરત)ને પાટણ સાયબર સેલની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ મહાઠગ વિરુધ્ધ અગાઉ સુરત અને જુનાગઢ ખાતે પણ આ પ્રકારના ત્રણ જેટલા ગુના નોંધાયાનું પ્રકાશમાં આવ્યું છે.
પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ટેકનીકલ મદદ તેમજ હ્યુમન રીસોર્સની મદદ લઈ આરોપી અજય આનંદભાઈ ઇટાલિયા (ઉ.વ.36 ) હાલ રહે. એ- 301, પંચતત્વ રેસીડન્સી નંદ ચોક પાસે, મોટા વરાછા, સુરત, મુળ રહે. પાંચ પીપળા, તા.તળાજા, જી.ભાવનગરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.સંબંધિત સમાચાર
પાટણપાટણના બાલીસણામાં 8 મજૂરોના નામે રૂ. 34.21 લાખની લોન કૌભાંડ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં દિવાળી પૂર્વે ચીલઝડપ અને પોકેટ મારી રોકવા એ-ડિવિઝન પોલીસે CCTV નિરીક્ષણ કર્યું
1 દિવસ પહેલા
પાટણપાટણ પોલીસે કલેક્ટર કચેરીમાં BDDS અને ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
3 દિવસ પહેલા
પાટણયુનિવર્સિટી MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાર્થ મહેશ્વરી આખરે જેલહવાલે કરાયો
3 દિવસ પહેલા
