રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ8 મે, 2025| Super Admin

પાટણના સાકરા, ભદ્રાડા,ધાયણોજ ગામે આવેલ હિન્દુજા કંપનીના સોલાર પ્લાન્ટને વાવાઝોડાના કારણે કરોડોનું નુકસાન

પાટણના સાકરા, ભદ્રાડા,ધાયણોજ ગામે આવેલ હિન્દુજા કંપનીના સોલાર પ્લાન્ટને વાવાઝોડાના કારણે કરોડોનું નુકસાન
સોલારની પ્લેટો હવામાં ઉડીને તૂટી તો લોખંડની એંગ્લો ને પણ વળી ગઈ; હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી સતત પાટણ શહેર સહિત જિલ્લામાં સુસવાટા બંધ પવન સાથે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ તારાજી સર્જાવા પામી છે. પાટણ પંથકના સાકરા, ભદ્રાડા, ધાયણોજ ગામે આવેલ હિન્દુજા કંપનીના સોલર પ્લાન્ટને પણ આ વાવાઝોડાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનુ જાણવા મળ્યુ છે. હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવેલા વાતાવરણી બદલાવ ને લઇ સુસવાટા બંધ પવન સાથે પડેલા વરસાદના કારણે પાટણ શહેર અને જિલ્લામાં અનેક જગ્યાએ તારાજી સર્જાવા પામે છે ત્યારે પાટણ પંથકના ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારમાં હિન્દુજા કંપની દ્વારા કાર્યરત સોલાર પ્લાન્ટ ને પણ મોટું નુકશાન થયું હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારોમાં કાયૅરત સોલાર પ્લાન્ટ પરની સોલાર પ્લેટો તુટી જવા પામી હતી તો લોખંડની એંગ્લો પણ વળી જવાના કારણે સોલર પ્લાન્ટમાં અંદાજીત 2,50,00000 (બે કરોડ પચાસ લાખ) થી વધુ નું નુકસાન થયું હોવાનું કંપનીના મેનેજર અભિષેકભાઈએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર