રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરસ્વતી તાલુકાના વદાણી ગામની કાપડની દુકાનમાં આગ લાગતાં માલ બળીને ખાખ

સરસ્વતી તાલુકાના વદાણી ગામની કાપડની દુકાનમાં આગ લાગતાં માલ બળીને ખાખ

સરસ્વતી તાલુકાના વદાણી ગામના સ્ટેશન પાસે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.આગમાં દુકાનનો મોટાભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટના સ્થળે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.

ઘટનાની જાણ થતાં વાગડોદ પોલીસ અને 112ની ટીમ સ્થળે પહોંચી હતી. જંગરાલ GEBની ટીમ પણ ત્યાં આવી હતી.અને આગને કાબૂમાં લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર