રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

દાંતીવાડા પાંથાવાડા પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

દાંતીવાડા પાંથાવાડા પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી અને ઉકળાટ અને બફારાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્યારે વાતાવરણમાં આકસ્મિક પલટાને લઇ વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે દાંતીવાડા પાંથાવાડા પંથકમાં રવિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ પડયો હતો.રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આવેલા પાંથાવાડા, દાંતીવાડા, ગુંદરી, વાછોલ, ભિલડામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો બીજી તરફ વરસાદને લઈ વારંવાર વીજળી ગુલ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે ખેડૂતોએ વરસાદના કારણે બાજરીના પાકને નુકશાન થવાની ભીતિ વ્યક્ત કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર