રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સુઇગામ પંથકમાં ગાજવીઝ સાથે કરાનો વરસાદ

સુઇગામ પંથકમાં ગાજવીઝ સાથે કરાનો વરસાદ
45 ડીગ્રી તાપમાન વચ્ચે લોકોમાં ઠંડકનો અહેસાસ : સરહદી સુઇગામ પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સાંજે 5 વાગે ગાજવીઝ સાથે સામાન્ય વરસાદ સાથે કરાનો વરસાદ થતાં 45 ડીગ્રી ગરમીમાં લોકોને રાહત મળી હતી. સુઇગામ વિસ્તારના સુઇગામ નવાપુરા હરસડ મોરવાડા સોનેથ પંથકમાં વાતાવરણનો અચાનક પલટો જોવા મળ્યો હતો.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર