Heatwave

હાય ગરમી; પાટણમાં તાપમાનમાં વધારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

પાટણ જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મંગળવારે તાપમાનમાં વધારો થશે. મહત્તમ તાપમાન…

છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રી થી આકાશમાંથી અગનગોળા છુટતા લોકો તોબા પોકારી ઊઠયા

ગરમીની કહેર વચ્ચે ઠંડી વસ્તુઓની માંગ વધી શેરડી ના કોલાઓ ધમધમ્યા; એપ્રિલ ની શરૂઆત માં તાપમાનનો પારો ઉંચકાતા સમગ્ર બનાસકાંઠા…

ગરમીનો પ્રકોપ : બનાસકાંઠા જિલ્લામાં આગામી ચાર દિવસ યલો એલર્ટ ગરમી લોકો ના અંગ દઝાડશે

ઉનાળામાં પ્રથમવાર મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર થયું. રવિવારે ડીસાનું મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રી નોંધાયું ગરમીનુ પ્રમાણ વધતા માનવ જીવન…

પાટણમાં આકરી ગરમીનો અહેસાસ તાપમાન વધવાની શક્યતા

પાટણ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રવિવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી…

યલો એલર્ટ : બનાસકાંઠા જિલ્લામાં આગામી એક સપ્તાહ સુધી ગરમી લોકો ને દજાડશે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઉપર તરફ દોટ લગાવી રહ્યો છે, જેના લીધે રોજબરોજ ગરમીનું પ્રમાણ વધી…

મહેસાણા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીના પ્રકોપથી શહેરીજનો ત્રાહિમામ

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પ્રચંડ ગરમીનો પ્રહાર પણ શરૂ થઈ ગયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો શરૂઆતના તબક્કામાં…

આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા; બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું

તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનું પ્રમાણ સતત…

આગામી 4 થી 5 દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી

આગામી થોડા દિવસોમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને, સરકારે એક ખાસ સલાહકાર જારી કર્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી…