રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા9 જૂન, 2025| Super Admin

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ખેરાલુ પાસેથી ૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો; એક ની ધરપકડ 

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ખેરાલુ પાસેથી ૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો; એક ની ધરપકડ 

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખેરાલુ તાલુકાના હિરવાણી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે. ટીમને મળેલી બાતમીના આધારે હિરવાણીથી પાછા જતા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ01RX5181 નંબરની ગાડી આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી. ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના જીતેન્દ્ર કુમાર દરજીની ધરપકડ કરી હતી. તપાસમાં ખુલ્યું કે રાજસ્થાનના સચોરથી રાજુરામ બિશનોઈએ આ વિદેશી દારૂ ભરી આપ્યો હતો. આ દારૂ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં રહેતા ખરોલ આત્મારામને પહોંચાડવાનો હતો. પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 8.74 લાખની કિંમતનો દારૂ, 7 લાખની કિંમતની એક ગાડી, 5 હજારનો મોબાઈલ અને 210 રૂપિયા રોકડા મળી કુલ 15.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર