રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

વડગામ ના મજાદર ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

વડગામ ના મજાદર ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
વડગામ તાલુકાના મજાદર ગામે કેટલાક ઈસમો થુમડાવાસ માં હારજીતનો તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે છાપી પીઆઇ એચ.આર.વાઘેલા, મૂળરાજસિંહ, સુરેશભાઈ, સહિતની ટીમે બાતમી વાળી જગ્યાએ સોમવારે છાપો મારી જાહેરમાં ગોળ કુંડાળું કરી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડી રૂ. ૧૨૬૪૫ની રોકડ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા જુગારી ઓના નામ (૧) મહેન્દ્રભાઈ નટવરલાલ જાદવ રહે. મગરવાડા તા.વડગામ (૨) રમેશભાઈ વિરાજી ઠાકોર રહે. એદરાણા તા.વડગામ (૩) વિરજીભાઈ ડોહજીભાઈ ભુતેડીયા રહે. ટીંબાચુડી તા.વડગામ (૪) અમરતભાઈ દલસાભાઈ પ્રજાપતિ રહે.મગરવાડા તા.વડગામ (૫) જગદીશભાઈ સેધાભાઈ પ્રજાપતિ રહે. મજાદર તા. વડગામ

સંબંધિત સમાચાર