રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ સાંઈબાબા મંદિર નજીક સુકન બંગ્લોઝમાં અગમ્ય કારણોસર આગ લાગી

પાટણ સાંઈબાબા મંદિર નજીક સુકન બંગ્લોઝમાં અગમ્ય કારણોસર આગ લાગી

ઈલેક્ટ્રોનિક સાધન સહિત સોલાર પ્લેટો બળીને રાખ થતાં મોટું નુકશાન

પાટણ શહેરના સાઈબાબા મંદિર વિસ્તારમાં આવેલી સુકન બંગ્લોઝમાં ગત રાત્રિના સમયે અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આ આગની ઘટનામાં ધર નજીક પાકૅ કરેલ ઈલેક્ટ્રિક સાધન સહિત સોલાર પ્લેટો બળીને રાખ થઇ જતાં ઘર માલિકને મોટું નુકશાન થવા પામ્યું હતું. જોકે વિસ્તારના રહીશોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ આગ ઈલેક્ટ્રિક  શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર