રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજી-દાંતા વચ્ચે ત્રિશૂળિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત; ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

અંબાજી-દાંતા વચ્ચે ત્રિશૂળિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત; ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

અંબાજી ત્રિશુલિયા ઘાટ પર ટ્રેલર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બીજા અકસ્માતમાં ટ્રકે પોલીસની ગાડીને અડફેટે લીધી છે. ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોનો આબાદ બચાવ થયો છે.ટ્રેલરમાંથી ફસાયેલા ડ્રાઇવરને મૃતદેહને મહામુસીબતથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અંબાજી તરફથી એક ટ્રેલર બીજું દાંતા તરફ જઈ રહ્યું હતું. તે ટ્રકની બ્રેક ફેલ થતાં બે પોલીસની ગાડીને અડફેટે લીધી હતી. હાજર પોલીસ અને સ્થાનિક લોકો જીવ બચાવીને ભાગ્યા હતા, આ ઘટનામાં પોલીસના વાહન પણ અકસ્માતનો ભોગ બન્યા છે. અવારનવાર ઘાટીમાં અકસ્માત થાય છે. એકનું મોત અને એક ગંભીર રીતે ઘયલ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે. https://youtu.be/aA1FXFo-TTA

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર