રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં સફળતા પૂર્વક વિજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરાઈ

પાટણમાં સફળતા પૂર્વક વિજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરાઈ

ઉત્તર ગુજરાત વીજ કંપનીના દ્રારા રવિવાર ના રોજ 11 કેવી સુએઝ ફીડરમાં અંડર ગ્રાઉન્ડ કેબલ ને લગતી કામગીરીને લઇને શહેરના અગાસીયા વીર, મીરા દરવાજા,હર્ષનગર, વિજળકુવો,રક્તાવાડો બુકડી,પાંચપાડા,રસણીયા વાડો,રંગરેજની ખડકી,નીલમ સિનેમા, પાટણ ગુડ્સ, મોટી ભાટિયાવાડ, કાજીવાડો વગેરે વિસ્તારમાં સવારે 8-00 કલાકથી બપોર ના 12-30 કલાક સુધી પાવર સપ્લાય બંધ કરી સફળતા પૂર્વક ની તમામ કામગીરી પૂર્ણ કરી તેનું ટેસ્ટીગ કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ રાબેતા મુજબ વિજ સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો. આ સિવાય તિરૂપતિ ફીડર પદમનાથ ફીડર તેમજ ટેલીફોન એક્સ ચેન્જ વિસ્તાર પણ ઉપરોક્ત કામગીરી સફળતા પૂર્વક કરવામાં આવી હોવાનું મેન્ટેનન્સની કામગીરી સંભાળી રહેલા એજન્સીના કર્મચારીએ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર