રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચૂંટણી જંગ જામ્યો: વારાહી માર્કેટયાર્ડ માટે 9 સપ્ટેમ્બરે મતદાન

ચૂંટણી જંગ જામ્યો: વારાહી માર્કેટયાર્ડ માટે 9 સપ્ટેમ્બરે મતદાન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની સામાન્ય ચૂંટણી-2026નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી માટે તા. 9 સપ્ટેમ્બરે મતદાન અને 10 સપ્ટેમ્બરે મતગણતરી થશે.ચૂંટણી પ્રક્રિયા 29 ઓગસ્ટથી ઉમેદવારી ફોર્મ ભરવાથી શરૂ થશે. 30 ઓગસ્ટે ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 2 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે.મતદાન અને મતગણતરી બંને વારાહી માર્કેટયાર્ડ ખાતે જ યોજાશે.ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ ઉમેદવારો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Varahi

સંબંધિત સમાચાર