ભાભર તાલુકાના અસાણા ગામે ગત 10મીએ મોડી રાત્રે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બોલાચાલી બાદ થયેલા હુમલામાં 65 વર્ષીય તખાજી સોનાજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયું હતું.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામલોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા.પ્રાથમિક અહેવાલો અનુસાર, હત્યાનો આરોપી ભાભર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /ભાભરના અસાણા ગામે બોલાચાલી બાદ વૃદ્ધ પર હુમલો
ભાભરના અસાણા ગામે બોલાચાલી બાદ વૃદ્ધ પર હુમલો

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતથરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
1 મહિના પહેલા
