રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા30 મે, 2025| Super Admin

કાંકરેજ તાલુકાના ઉંબરી પાસે ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડ્રાઈવર ઘવાયો

કાંકરેજ તાલુકાના ઉંબરી પાસે ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડ્રાઈવર ઘવાયો

શિહોરી પાટણ રોડ પર કાંકરેજ તાલુકાના ઊંબરી પાસે એક ડમ્પર શિહોરી થી પાટણ  ડમ્પર નંબર (GJ 05 BX 8357) જઈ રહ્યું હતું જેના ચાલકે ઉંબરી ગામના રેલવેના પુલ પાસે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ઉંબરી ગામ પાસે રેલવે નાળા નીચે ડિવાયડર સાથે અથડાતા ડમ્પરના ડ્રાઈવર ઠાકોર પથુજી ઉદાજી ઉંમર વર્ષ 40 રહે ભેમાળ તાલુકો દાંતા ને હાથે પગે ઈજા ઓ થતા 108 દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ લાવવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આગળ ખસેડાયા હતા. અકસ્માત ને લઈ ને રેલવેનુ એક ભાગનું નાળુ બ્લોક થતા વાહન ચાલકો અવર જવરમા ટ્રાફિકની સમસ્યા થવા પામી હતી અને ડમ્પરનો આગળનો ભાગ ભાગી જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર